Friday, 23 December 2016

ANNUAL SPORTS DAY 
22nd and 23rd December, 2016 
 
"માગસર માસની ઠંડીમાં,   
કોર્ષથી થોડું અંતર રાખી
હોશ ના ગૂમાવતા,   
રોષ ના વ્યકત કરતા
જોશપૂર્વક રમીએ,  
ચાલો સ્પોર્ટસ - ડે ઉજવીએ."

- સાયરસ