Monday, 31 July 2023

શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે, 'કલા ઉત્સવ'માં મેળવેલ સિધ્ધિ

  શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે,

 'કલા ઉત્સવ'માં મેળવેલ સિધ્ધિ 


    તા.31/7/'23 સોમવારનાં રોજ Q.D.C કક્ષાનાં "કલા ઉત્સવ" નો પ્રારંભ, સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારીમાં થયો હતો. G.C.E.R.T ગાંધીનગર આયોજિત "કલા ઉત્સવ"માં બાળપ્રતિભાને પ્રોત્સાહિત કરવા G-20, 'वसुधैव कुटुम्बकम ' ની થીમ આધારિત સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીનાં માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં સફળતા મેળવનાર શાળાનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં વિધાર્થીઓ.... 

 🔹 વાદન :: 

(1) રબારી સિધ્ધરાજ.-(મા.વિ.) ધો.10-A . પ્રથમ ક્રમ 

(2) પટેલ પલ. (ઉ.મા.વિ.) -12.Com. પ્રથમ ક્રમ 

🔹 ગાયન :: 

(3) ગોસ્વામી હાર્દિ. (મા.વિ.) 10-A. દ્વિતીય ક્રમ 

(4) ચાવડા વિભૂતિ.( ઉ.મા.વિ.) 12.Sci.  પ્રથમ ક્રમ 

  🔹 બાળકવિ :: 

(5) ભટ્ટ હેલી. (મા.વિ.) 9-B.  પ્રથમ ક્રમ 

(6) તાઈ ઈસ્માઈલ.(ઉ.મા.વિ) 11.Com. પ્રથમ ક્રમ 

   🔹 ચિત્રકામ :: 

(7) પ્રજાપતિ રુદ્રા.(મા.વિ.) 9- A. દ્વિતીય ક્રમ 

(8) રાઠોડ નીલ. (ઉ.મા.વિ)11.Sci.   

 દ્વિતીય ક્રમ. 

        આ તમામ સ્પર્ધકોએ મેળવેલ 'કલાક્ષેત્રની શ્રેષ્ઠ સિધ્ધિ' માટે વિજેતાઓને શાળાનાં મા.આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ, અને શાળા પરિવારે, વિધાર્થીમિત્રો, અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન સાથે હવે પછીની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે. 💐🙏🏻