Monday, 27 March 2017

શાળાની દિવ્‍યાંગ વિદ્યાર્થીની 
કુમારી હુર એ. જીનવાલા 
જેણ્‍ો નાન૫ણ્‍ાથી અાંખ ગુમાવી દીઘી હોવા છતાં હિંમત હાર્યા વગર  ઘો.૧૦ ની ૫રીક્ષ્‍ાા માટે ખંત૫ૂર્વક મહેનત કરી તે બદલ શાળા ઢૃારા શુભેચ્‍છા ૫ાઠવવામાં અાવી હતી.





શેઠ રુસ્‍તમજી જમશેદજી જીજીભોયનું જશન 
માહ - મહેર, રોજ - અાશીશવંઘ - ય.ઝ.૧૩૮૬






ગ્રાહક જાગરુકતા કવીઝ
તા.૧૫-૩-૨૦૧૭ થી એક સપ્‍તાહ





ગ્રાહક સુરક્ષ્‍ાા-ડ્રોઇંગ કોમ્‍૫ીટીશન