About Principal

અમીષ મહેતા




સત્યનિષ્ઠ , સમજદારી, પ્રામાણિકતા,  તીવ્ર બુધ્ધિશક્તિનો કોઈ એક જગ્યાએ સંગમ જોવો હોય તો એ વ્યક્તિત્વ શ્રી અમિષભાઈ મહેતાનું છે.

શ્રી અમીષભાઈ મહેતા  M.Sc., B.Ed., Chemistry  સાથે છે. અત્યાર સુધી  શાળાના વિજ્ઞાનપ્રવાહમાં રસાયણવિજ્ઞાનના શિક્ષક તરીકે  કાર્યભાર સંભાળ્યો. 

ધીરગંભીર વ્યક્તિત્વ  ધરાવતા અમીષભાઈ મિતભાષી છે. શબ્દોને ખૂબ સમજપૂર્વક વહેતા મૂકે છે. શાળાને શ્રેષ્ઠતા તરફ દોરી જવા માટે કટિબદ્વ છે.  ખૂબ સારી શિક્ષકોની ટીમ ધરાવે છે. શાળાને સંપૂર્ણપણે સમર્પિત છે.

No comments:

Post a Comment