Sunday, 8 January 2023

ઇન્સ્પાયર એવોર્ડ 2022 ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પ્રોજેક્ટ પસંદ થયો

 



ઇન્સ્પાયર એવોર્ડ 2022 ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શાળાના ધોરણ 9 બનાવી વિદ્યાર્થી રાણા જસ બકુલેશ નો પ્રોજેક્ટ પસંદ થયો છે જેનો વિષય વોટર સેવિંગ ટોયલેટ છે આ માટે મોડલ બનાવીને તૈયાર કરવામાં આવેલ છે હવે વિદ્યાર્થી આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.


આ ઇન્સ્પાયર એવોર્ડ માટે સરકાર શ્રી તરફથી ₹10,000 રોકડા સ્પર્ધામાં મોડલ બનાવવા માટે શાળાને ફાળવવામાં આવ્યા છે