મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગોળી
સ્પર્ધા :
લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 ના કામે નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ
લેવા અને જનજાગૃતિના કાર્યક્રમો કરવા અંતર્ગત તારીખ 30/12/2023 ના રોજ અમારી શાળામાં શાળા સમય દરમિયાન ચિત્ર
સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં
21
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને રંગોળી
સ્પર્ધામાં 7વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
No comments:
Post a Comment