સિગ્નેચર કેમ્પિંગ :
સ્વચ્છ નવસારી, જવાબદારી
હમારી અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે લોકજાગરૂકતા માટે શાળામાં સિગ્નેચર કેમ્પેઇનની
પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળાની બહાર જિલ્લા ન્યાયાલય , જિલ્લા સેવા સદન , જિલ્લા પંચાયત ભવન , સબજેલ જેવા જાહેર સ્થળોએ વિદ્યાર્થીઓ અને
શિક્ષકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવેલ હતી.
No comments:
Post a Comment