ધોરાણ- ૧૧ વાલી મીટીંગ
શાળામાં ઉ. મા. વિભાગમાં અર્થાત ધોરણ 11 માં
પ્રવેશ મેળવી, તેના અઘ્યનન કાર્ય નો એક મહિના જેટલો સમય ગાળો
પૂર્ણ કરીને પોતાના શૈક્ષણિક લક્ષને પ્રાપ્ત કરવાની દિશામાં યોગ્ય મહેનતની શરૂઆત
કરી જ દીધી છે, ત્યારે તેમના હવે પછીના આગળના અભ્યાસ પથની
રૂપરેખાને ( વાંચન / લેખન માટેની સમજ, પરીક્ષા પદ્ધતિ ની બોર્ડની ગાઈડ લાઈન
વિગેરે..)સ્પષ્ટ કરવા, શાળાના નીતિ નિયમોના પાલનમાં તેમજ કેટલીક જરૂરી
વહીવટી કામગીરીઓમાં ( શિષ્યવૃતિ.. તથા નામ, જન્મતારીખ
માં ફેરફાર વિગેરે..)એક આદર્શ વાલી ની ભૂમિકાની સ્પષ્ટ સમજ મેળવી ,શાળાને
સમયસર શ્રેષ્ઠ સહકાર આપી શકાય, તે
માટે જરૂરી માર્ગદર્શન આપવા માટે અને ખાસ
વિદ્યાર્થીઓને માટે અભ્યાસ સંબંઘી ' ચિંતા
નહીં ચિંતન' ના અમારા મૂળ ધ્યેય ને પ્રાપ્ત કરવા માટે શાળા
દ્વારા તારીખ 19/7/24,શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે
જોખી ક્લચરલ હોલમાં ખુબ મહત્વની વાલી મિટિંગ રાખવામાં આવી હતી.



No comments:
Post a Comment