તાલુકા કક્ષા યુવા ઉત્સવ -2024
તારીખ 30/8/2024 ના
શુક્રવારે ના રોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા
આયોજિત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ મદ્રેસા
હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. યુવા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ
પૈકી 'અ' વિભાગમાં યોજાયેલ 1. એકપાત્રીય અભિનય
સ્પર્ધામાં હેલી ભટ્ટ -પ્રથમ. 2. નિબંધ
સ્પર્ધામાં ખુશ્બુ મિસ્ત્રી-
દ્વિતીય. 3. ચિત્રકલા સ્પર્ધામાં ધાર્મિ
મિસ્ત્રી -દ્વિતીય. 4. હળવું કંઠ્ય સ્પર્ધામાં રેના શાહ - તૃતીય. તથા ખુલ્લા
વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી 1. લોકવાર્તા સ્પર્ધામાં રેના શાહ -પ્રથમ.
2. સર્જનાત્મક કારીગરીમાં વંશ ટંડેલ - પ્રથમ. 3. ભજન સ્પર્ધામાં શાહ વિદુષી
-દ્વિતીય. 4. તબલા સ્પર્ધામાં ચિરાગ
પોલ- દ્વિતીય. 5. સમૂહ ગીત સ્પર્ધામાં
અવની ગજ્જર અને એમની ટીમ - તૃતીય 6.લોકગીત સ્પર્ધામાં- માન્યા રાઠોડ - તૃતીય ક્રમ
પ્રાપ્ત કરી શાળાની યશકલગીમા વધારો કર્યો હતો.
