કલા ઉત્સવ - 2024 (QDC)
જી. સી. ઈ. આર. ટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત QDC કક્ષાનો કલાઉત્સવ તારીખ 20/9/24 ને શુક્રવારના રોજ શેઠ એચ. સી. પારેખ નવસારી હાઇસ્કુલ નવસારી ખાતે યોજાયો હતો. કલા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી માધ્યમિક વિભાગમાં ચિત્રકલા સ્પર્ધામાં જેઠવા પરમ ઘનશ્યામકુમારે પ્રથમ ક્રમાંક , બાળ કવિ સ્પર્ધામાં ભટ્ટ હેલી હેમલે દ્વિતીય ક્રમાંક, સંગીત વાદન સ્પર્ધામાં પોલ ચિરાગ હરીશભાઈએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી બાળકવિ સ્પર્ધામાં તાઈ ઈસ્માઈલ ઇમરાન પ્રથમ ક્રમ તથા ચિત્રકલા સ્પર્ધામાં મિસ્ત્રી ધાર્મીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

No comments:
Post a Comment