Thursday, 20 March 2025

રાજ્યકક્ષા કલામહાકુંભ સ્પર્ધા

 

રાજ્યકક્ષા કલામહાકુંભ સ્પર્ધા 



જિલ્લા  યુવા વિકાસ અધિકારી,જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા  આયોજિત કલા મહાકુંભ સ્પર્ધા 20 મી માર્ચના રોજ ગાંધીનગર મુકામે સંકુલ સેક્ટર 11 માં યોજાઈ હતી. આ રાજ્યકક્ષા કલા મહાકુંભ  સ્પર્ધામા 15 થી 20 વય જૂથની વિવિધ સ્પર્ધાઓ પૈકી નિબંધ સ્પર્ધામાં સુરતી યાશિયાના મેજરબાને પ્રથમ ક્રમ  પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

No comments:

Post a Comment